Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry.
Re-Admission Open
04,Aug 2025
Posted By : Banas Nursing School
0 Comments
જે વિદ્યાર્થીઓ માર્ચ-૨૦૨૫ માં ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ૧૨મા ધોરણની મુખ્ય પરીક્ષામાં નાપાસ થયેલા હતા અને જુલાઈ-૨૦૨૫ પાસ થયેલ છે તેવા વિદ્યાર્થીઓ તેમજ અગાઉ રજીસ્ટ્રેશન કરવા નું રહી ગયેલ હોય તેવા તમામ વિધ્યાર્થી ઓ માટે ઓનલાઈન નવું રજીસ્ટ્રેશન અને હેલ્પ સેન્ટર ખાતે પ્રમાણપત્રો ચકાસણી કરવા માટેના કાર્યક્રમ ની જાહેરાત.
વધુમાં જે વિદ્યાર્થીઓ માર્ચ-૨૦૨૫ માં ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ૧૨મા ધોરણની મુખ્ય પરીક્ષામાં નાપાસ થયેલા હતા અને જુલાઈ-૨૦૨૫ પાસ થયેલ છે અને અગાઉ ઓનલાઈન રજીસ્ટ્રેશન અને હેલ્પ સેન્ટર ખાતે પ્રમાણપત્રો ચકાસણી કરાવી દીધેલ છે તેવા વિધ્યાર્થી ઓ એ ઓનલાઈન નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેતું નથી
જે વિદ્યાર્થીઓ માર્ચ-૨૦૨૫માં ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ૧૨મા ધોરણની મુખ્ય પરીક્ષામાં પાસ થયેલા હતા અને PIN ખરીદીને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી ને હેલ્પ સેન્ટર પર પ્રમાણપત્રોની ચકાસણી કરાવેલ છે, જો આવા વિદ્યાર્થીઓના જુન / જુલાઈ ૨૦૨૫મા માર્ક સુધરેલ હોય તો. આવા વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે, કે તેઓ આ કોર્સિસમાં પ્રવેશ માટે નવી PIN ખરીદવી નહીં અને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવું નહીં. અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા આવા વિદ્યાર્થીઓના સુધરેલ માર્ક ગુજરાત બોર્ડમાથી ડેટા મેળવીને આપો આપ મેરીટ મા સુધારીને ગણતરી મા લેવામા આવશે.